Non Stop Shrinathji Bhajan શ્રીનાથજી ભજન | Gujarati Bhajan | Shrinathji Zakhi | Shreenathji Bhajan
Nova Gujarati Nova Gujarati
535K subscribers
123,192 views
696

 Published On Premiered Jun 8, 2024

Non Stop Shrinathji Bhajan શ્રીનાથજી ભજન | Gujarati Bhajan | Shrinathji Zakhi | Shreenathji Bhajan

🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ ‪@NovaGujarati‬ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
http://bit.ly/NovaGujarati

📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
https://www.NovaSpiritualIndia.com

Popular Videos
🙏🏻 Kanji Tari Maa Keshe -    • કાનજી તારી મા કેશે Kanji Tari Maa Kes...  
🙏🏻 Mandir Taru Vishva Rupalu -    • Mandir Taru Vishva Rupalu મંદિર તારૂ ...  
🙏🏻 Mara Ghat Ma Birajta Shrinathji -    • Mara Ghat Ma Birajta Shrinathji | Shr...  
🙏🏻 Mane Pyaru Lage Shreeji Taru Naam -    • Mane Pyaru Lage Shreeji Taru Naam | S...  
🙏🏻 Dakor Na Thakor -    • ડાકોર ના ઠાકોર Dakor Na Thakor | Shri...  
🙏🏻 Dwarika No Nath Maro -    • દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે Dw...  

Song Listing:
00:00 - Intro
00:11- અમી ભરેલી નજર્યું રાખો
07:25 - મારા ઘટ માં બિરાજતા
16:22 - ઘટમાં ગિરધારીને મનમાં મોરારી
22:17 - મને પ્યારુ લાગે શ્રીજી તારુ નામ
30:06 - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે
35:27 - તાળી પાડો તો મારા શ્યામ ની
43:05 - ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે
50:01 - મેવા મળે કે ના મળે
57:22 - શ્રીનાથજી શરણમ મમઃ
1:10:41 - મંગળા આરતી

Lyrics:
અમી ભરેલી નજરું રાખો
Ami Bhareli Najaru Rakho
મેવાડ ના શ્રીનાથજી
Mewaad Naa Shreenathji
અમી ભરેલી નજરું રાખો
Ami Bhareli Najaru Rakho
મેવાડ ના શ્રીનાથજી
Mewaad Naa Shreenathji
દર્શન આપો દુઃખડા કાપો
Darshan Aapo Dukhda Kaapo
દર્શન આપો દુઃખડા કાપો
Darshan Aapo Dukhda Kaapo
મેવાડ ના શ્રીનાથજી
Mewaad Naa Shreenathji
અમી હો અમી
Ami Ho Ami

ચરણ કમળમાં શીશ નમાવી
Charan Kamal Maa Sheesh Namavi
વંદન કરું શ્રીનાથજી
Vandan Karu Shreenathji
ચરણ કમળમાં શીશ નમાવી
Charan Kamal Maa Sheesh Namavi
વંદન કરું શ્રીનાથજી
Vandan Karu Shreenathji
દયા કરીને દર્શન દેજો
Daya Kari Ne Darshan Dejo
દયા કરીને દર્શન દેજો
Daya Kari Ne Darshan Dejo
મેવાડ ના શ્રીનાથજી
Mewaad Naa Shreenathji
અમી ભરેલી નજરું રાખો
Ami Bhareli Najaru Rakho
મેવાડ ના શ્રીનાથજી
Mewaad Naa Shreenathji
અમી હો અમી
Ami Ho Ami

હું દુઃખીયારી તારે દ્વારે
Hu Dukhiyari Tare Dware
આવી ઉભી શ્રીનાથજી
Aavi Ubhi Shreenathji
હું દુઃખીયારી તારે દ્વારે
Hu Dukhiyari Tare Dware
આવી ઉભી શ્રીનાથજી
Aavi Ubhi Shreenathji
આશિષ દેજો ઉરમાં લેજો
Aashish Dejo Uur Maa Lejo
આશિષ દેજો ઉરમાં લેજો
Aashish Dejo Uur Maa Lejo
મેવાડ ના શ્રીનાથજી
Mewaad Naa Shreenathji
અમી ભરેલી નજરું રાખો
Ami Bhareli Najaru Rakho
મેવાડ ના શ્રીનાથજી
Mewaad Naa Shreenathji
અમી હો અમી
Ami Ho Ami

તારે ભરોસે જીવન નૈયા
Taara Bharose Jeevan Naiya
હાંકી રહયા શ્રીનાથજી
Hanki Rahya Shreenathji
તારે ભરોસે જીવન નૈયા
Taara Bharose Jeevan Naiya
હાંકી રહયા શ્રીનાથજી
Hanki Rahya Shreenathji
બની સુકાની પાર ઉતારો
Bani Sukani Paar Utaro
બની સુકાની પાર ઉતારો
Bani Sukani Paar Utaro
મેવાડ ના શ્રીનાથજી
Mewaad Naa Shreenathji
અમી ભરેલી નજરું રાખો
Ami Bhareli Najaru Rakho
મેવાડ ના શ્રીનાથજી
Mewaad Naa Shreenathji
અમી હો અમી
Ami Ho Ami

ભક્તો તમારા કરે વિનંતી
Bhakto Tamaara Kare Vinanti
સાંભળજો શ્રીનાથજી
Sambhaljo Shreenathji
ભક્તો તમારા કરે વિનંતી
Bhakto Tamaara Kare Vinanti
સાંભળજો શ્રીનાથજી
Sambhaljo Shreenathji
મુજ આંગણીએ વાસ તમારો
Muj Aanganye Vaas Tamaaro
મુજ આંગણીએ વાસ તમારો
Muj Aanganye Vaas Tamaaro
મેવાડ ના શ્રીનાથજી
Mewaad Naa Shreenathji
અમી ભરેલી નજરું રાખો
Ami Bhareli Najaru Rakho
મેવાડ ના શ્રીનાથજી
Mewaad Naa Shreenathji
દર્શન આપો દુઃખડા કાપો
Darshan Aapo Dukhda Kaapo
દર્શન આપો દુઃખડા કાપો
Darshan Aapo Dukhda Kaapo
મેવાડ ના શ્રીનાથજી
Mewaad Naa Shreenathji
અમી હો અમી
Ami Ho Ami

Join Us
⦿ YouTube: http://bit.ly/NovaGujarati
⦿ Facebook:   / novaspiritualindia  
⦿ Instagram:   / nova.spiritual.india  
⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp
⦿ Website: https://www.medianova.in

#ShrinathjiBhajan #GujaratiBhajan #ભજન

show more

Share/Embed