Ghanshyam Pakad Haath Have Par Thava De | Jay Swaminarayan Kirtan | ઘનશ્યામ પકડ હાથ હવે પાર થવા દે |
jay swaminarayan meshwa jay swaminarayan meshwa
179K subscribers
322,867 views
592

 Published On Oct 17, 2022

‪@jayswaminarayanmeshwa‬
Presenting : Ghanshyam Pakad Haath Have Par Thava De | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |

#devotional #kirtan #swaminarayan #gujarati

ઘનશ્યામ પકડ હાથ હવે પાર થવા દે (2)
ભગવાન કિનારે તું જરા નાવ જવા દે

ઘનશ્યામ પકડ હાથ હવે પાર થવા દે (2)
ભગવાન કિનારે તું જરા નાવ જવા દે (2)

જીવનનું નાવ ડૂબે સંસાર સાગરે
સોંપ્યું સુકાન પ્યારા મેં તારે આશરે (2)
ડૂબે નહીં એ નાવ તું બચાવ થવા દે
ભગવાન કિનારે તું જરા નાવ જવા દે

ઘનશ્યામ પકડ હાથ હવે પાર થવા દે (2)
ભગવાન કિનારે તું જરા નાવ જવા દે (2)

મળતો નથી કિનારો જયા નાવ હારથી (2)
ઓ શ્યામ તું હી સાચો છો એક સારથી (2)
નાવિક થઇ નાવ ભવપાર થવા દે (2)
ભગવાન કિનારે તું જરા નાવ જવા દે

ઘનશ્યામ પકડ હાથ હવે પાર થવા દે (2)
ભગવાન કિનારે તું જરા નાવ જવા દે (2)

જ્ઞાનીમાં નથી હું પૂજા માં અધૂરો (2)
માયાનો રંગ લાગ્યો છે શ્યામ મધુરો (2)
એ રંગમાં નો શ્રીજી તારો સંગ થવા દે (2)
ભગવાન કિનારે તું જરા નાવ જવા દે

ઘનશ્યામ પકડ હાથ હવે પાર થવા દે (2)
ભગવાન કિનારે તું જરા નાવ જવા દે (2)

શરણે પડીને રહીએ હો શ્રીજી તુજને (2)
તો રાજી તરંગોથી ઉગાર મુજને (2)
આનંદકંદ ધર્મનો આનંદ થવા દે (2)
ઘનશ્યામ પકડ હાથ હવે પાર થવા દે (2)
ભગવાન કિનારે તું જરા નાવ જવા દે (3)

Song Name : Ghanshyam Pakad Haath Have Par Thava De
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Sadhu
Lyrics : Traditional
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital

સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210

show more

Share/Embed