સુરતમાં ITએ 28 કરોડની નોટિસ ફટકારતાં ફૂટપાથ પર અત્તર વેચનાર યુવકના ઉડી ગયા હોંશ
Only Gujarat Only Gujarat
7.58K subscribers
53 views
0

 Published On Premiered Mar 26, 2023

સુરતની એક ચોંકાવનારી ઘટનાથી લોકોના ઉડી ગયા હોંશ. ફૂટપાથ પર અત્તર વેચનારને આઈટીએ 28 કરોડની નોટિસ ફટકારી. 28 કરોડની નોટિસ મળતાં જ પગપાળા ફરી-ફરીને વેપાર કરનાર યુવકના ઉડી ગયા હોંશ. મહિને 12 હજારની કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવતા મોહમ્મદ ઓવૈસ સોપારીવાળાને આઇટી વિભાગની 28 કરોડની નોટિસ મળી. આઇટી વિભાગ દ્વારા પાઠવવામાં આવેલી નોટીસને લઈ મોહમ્મદ ઓવૈસ સોપારીવાળા અને તેના પરિવાર દોડધામ. યુવકે પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાન માલ એક્સપોર્ટ કર્યાનો નોટિસમાં ઉલ્લેખ.

show more

Share/Embed