Maari Diary EP 5 Dr Dineshbhai O Shah Ft. Aarti Dave
Maari Diary Maari Diary
225 subscribers
878 views
0

 Published On Oct 4, 2024

નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી ઘરની તમામ જવાબદારીઓ ઉપાડીને કપડવંજ જેવા નાનકડા ગામથી અભ્યાસ પ્રાપ્ત કરી, ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ ખાતે ટ્યુશન કરી પોતાનો ખર્ચો પોતાની જાતે ઉપાડ્યો, અને ત્યાંથી અમેરિકા સુધીની સફર સર કરનાર કપડવંજના પનોતા પુત્ર વૈજ્ઞાનિક ડૉ. દિનેશભાઈ શાહ કે જેઓ "ફ્લોરીડા વૈજ્ઞાનિક" તરીકે એવોર્ડ પ્રાપ્ત કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. દિનેશભાઈ શાહ NASA સાથે પણ સંકળાયેલા છે.

ડૉ. દિનેશભાઈ શાહ ધ્વારા અપીલ કરવામાં આવી છે કે કપડવંજમાંથી કોઈપણ વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવા માટે અમેરિકાની કોઈપણ યુનિવર્સિટીમાં એડમિશન પ્રાપ્ત કરશે તો અમેરિકા સુધીની વિમાનની ટિકિટ તેઓ તેમના તરફથી કરી આપશે. જેથી કરી કોઈ હોશિયાર વિદ્યાર્થી આર્થિક પરિસ્થિતિને લીધે ઉચ્ચ અભ્યાસથી વંચિત ના રહી જાય.

ખરેખર ડૉ. દિનેશભાઈને વંદન જરૂરી છે.

વધુ માહિતી આપણે ડૉ. દિનેશભાઈના મોઢે જ સાંભળીશું.

આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ મારી ડાયરી ને લાઈક- શેર- અને સબસ્ક્રાઇબ કરશો.

તથા આ વીડિયોની લીંક આપના મિત્રો, પરિચિતો અને ખાસ વિદ્યાર્થીઓને મોકલશો.

આભાર, 
ટીમ મારી ડાય

show more

Share/Embed