લાખો પ્રણામ મારા ડાકોર ના નાથ | સંગીતાબેન પટેલ | Best Gujarati Kirtan | લખેલા કીર્તન
CN Dhun Mandal CN Dhun Mandal
618 subscribers
5,094 views
102

 Published On Oct 16, 2024

લાખો પ્રણામ મારા ડાકોર ના નાથ | સંગીતાબેન પટેલ | Best Gujarati Kirtan | લખેલા કીર્તન

ઓ રસીયા તારા રંગમાં રંગાયો ઘનશ્યામ
લાખો પ્રણામ મારા ડાકોરના નાથ
વાલા તારી પ્રીતમાં બંધાયો ઘનશ્યામ
લાખો પ્રણામ મારા ડાકોરના નાથ
શરદ પુનમની રઢીયાળી રાતમાં
મોહન મોરલી વગાડે મધુવનમાં
ગોપીઓના સંગે રાસ રચાવે
નટખટ નચાવે પેલો યમુનાને ઘાટ
લાખો પ્રણામ મારા ડાકોરના નાથ
સુદામા દ્વારિકા મળવાને આવ્યા
પ્રેમ તણા તંદોલ ભાવે આરોગિયા
મનની મૂંઝવણને તાળી મોરારી
ભાગ્યની રેખા પલકાવી સારી
લાખો પ્રણામ મારા ડાકોરના નાથ
અર્જુન ને ગીતાનું જ્ઞાન બતાવ્યું
18 અધ્યાયમાં પૂર્ણ કરાવયુ
મહાભારતમાં પાંડવોના પક્ષમાં આવિયા
અર્જુનના રથ વાલે હાક્યો પળમાં
લાખો પ્રણામ મારા ડાકોરના નાથ
દુર્યોધને ભરી સભામાં ચિર જ ખેંચ્યા
પાંડવની નારીની લાજ બચાવવા
દ્રોપદી બેન નો પોકાર સુણી ને
999 ચિર પુરીયા પળમાં
લાખો પ્રણામ મારા ડાકોરના નાથ
ઓ રસીયા તારા રંગમાં રંગાયો ઘનશ્યામ
લાખો પ્રણામ મારા ડાકોરના નાથ

ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન,
નવા ગુજરાતી કીર્તન લખેલા
લખેલા સત્સંગ ભજન મંડળ
સી એન ધૂન મંડળ કીર્તન
Gujarati Bhajan Mandal
Dhun Mandal Satsang
Dhun Mandal Kirtan
Lakhela Gujarati Kirtan
Nava Kirtan Video
મહિલા મંડળ ના ભજન
mix mahila bhajan mandal

show more

Share/Embed