એક,એક,એક,મારું નાક છે એક|aek aek aek maru nak che aek|jodkanu|જોડકણું|balgeet|Pragna std 1|પ્રજ્ઞા 1
Pihupari Go Pihupari Go
16.8K subscribers
7,174 views
70

 Published On Nov 1, 2020

પ્રજ્ઞા અભિગમ અંતર્ગત ધોરણ-૧ માં ગણિત વિષયના એકમ-૨(૧ થી ૫ સુધીની સંખ્યાઓ) ના સમૂહકાર્ય:-૧ માં આ જોડકણું આવે છે.
બાળકો સરળતાથી ૧ થી ૫ અંકો શીખે તે હેતુથી આ જોડકણું અભિનય સાથે બનાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ ગીત આપને સારું લાગ્યું તો અમારી channel ને subscribe કરવા વિનંતી.

આપનો કિંમતી સમય આપવા બદલ આભાર.

#pihuparigo #aekaekmarunakchheaek #gujaratijodkana

show more

Share/Embed