ઈસુની પાસે આવો || New Christian Song|| Gujarati || Sunil Gamit
Samarth worship song Samarth worship song
3.86K subscribers
11,313 views
170

 Published On Jun 18, 2022

Praise the lord

lyricist : sunil gamit

singer : sunil gamit
mo. 8780914637

krupa gamit

music : DR music DR dhiraj gamit

videoshooting &
editing. Bipin gamit



ઈસુની પાસે આવો રે મારા વાહલા ભાઈઓ
ઈસુની પાસે આવો રે મારા વાહલા બહેનો

જીવનની રોટલી ઈસુ આપે છે
જનતાનું અજવાળું ઈસુ પાસે છે....
ઈસુની પાસે આવો....

આપણો ઉદ્ધાર ઈસુ કરે છે
આપણો પાળે ઈસુ પ્રભુ છે . . . .
ઈસુની પાસે આવો....

આપણો માર્ગ ઈસુ પ્રભુ છે
આપણે વિસ્વાસ ઈસુ પર કરીએ....
ઈસુની પાસે આવો....
#samarth
#gamit song
#sunil gamit
#jesus song
#new song
#gujarati song
#Raniamba

show more

Share/Embed