વાવડી પ્રાથમિક શાળા ખાતે નવીન બોર નું નિર્માણ...
Technical Yug Technical Yug
614 subscribers
589 views
30

 Published On Jul 6, 2024

જય શ્રી વાવળિયા હનુમાન.. જય સગત માતાજી...
આજરોજ 6/7/24ને શનિવાર ના રોજવાવડી પ્રાથમિક શાળા ખાતે નવીન બોર નું મુહૂર્ત કરી ઘણા સમય થી પાણી ની સમસ્યા નો ઉકેલ ..આવ્યો..અને શાળા માટે મીઠું પાણી મળ્યું.
બોર બનાવવા માટે સહયોગ આપનાર ...મુખ્ય દાતા શ્રીમતી મનીષાબેન ડાહ્યાભાઈ પટેલ(પૂર્વ શિક્ષિકા વાવડી પ્રા શાળા)...તથા વાવડી ગામ ના દાતાશ્રીઓ અને શિક્ષક સ્ટાફ જેમણે આર્થિક સહયોગ આપ્યો.. તેમજ સમય દાન આપનાર સર્વે નો ખૂબ ખૂબ આભાર..વાવડી પ્રાથમિક શાળા પરિવાર...

show more

Share/Embed