sonal ma ni ajani vaatu - khush gadhavi - with girish aapa mod sonaldham madhda
Sangharsh Podcast Sangharsh Podcast
466 subscribers
4,731 views
519

 Published On Sep 21, 2024

અમારી ચેનલ " સંઘર્ષ પોડકાસ્ટ " માં આપનું હાર્દિક સ્વાગત છે .આ પોડકાસ્ટ માં આઈમાં ના અજાણી વાતું , આઇ મા ના પરચા, મઢડા વિશે , ચારણ સમાજ વિશે , રજવાડા ના રાજવી ની આસ્થા , અઢારે વરણની આસ્થા , ચારણો ની બોર્ડિંગ , ચારણો નો ઉજળો ઇતિહાસ , બનુ મા ની વાત ,કંચન મા ની વાત , સતાબદી વર્ષ ની વાત આવી ઘણી વાતું શ્રી પૂજય ગિરીશ આપા ના જ મુખે થી થયેલ છે પૂરો વિડિયો જોવો ખૂબ રસપ્રદ છે .નવા વિડિયો માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો આભાર .... જય સોનલ મા

એન્કર : @khushbha_gadhavi_official
પ્રોડ્યુસર: @kirtan4166

@sonaldham_madhda @dadubhaimodofficial

show more

Share/Embed