Hasta Ramta | હસતાં રમતાં | hasta ramta song|abhinay geet|balgeet|action songs
Pihupari Go Pihupari Go
16.8K subscribers
535,578 views
2.6K

 Published On Jan 21, 2021

દરેકના જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય બાળપણનો હોય છે.બાળપણમાં બાળકો મનભરીને જીંદગી જીવતા હોય છે જેમાં તેઓ મનભરીને હસે છે,રડે છે,રમે છે .પોતાની કાલીઘેલી પ્યારી ભાષાથી બધાનું મન મોહી લેતા હોય છે.
આ સમયમાં પરીઓની વાતો, ટીવીમાં આવતા કાર્ટૂન, બિલાડી અને ગલુડિયા જેવા પાળેલા મિત્રો,બાળદોસ્તો સાથેની વિવિધ ઘરની અંદરની તેમજ બહારની રમતો મેઘધનુષની જેમ બાળપણને રંગીન બનાવે છે.
હસતાં રમતાં ગીત બાળપણની આવી જ મીઠી મધુરી યાદોને તાજી કરે છે અને આપણને આપણા બાળપણના સમયમાં ડોકિયું કરવાની એક તક આપે છે.
#pihuparigo #hastaramta #balgeet #gujaratibalgeet

show more

Share/Embed