Bajar Na Raja 2019 Aagman & Visarjan Shobhayatra Full Video.
Bajar Na Raja Group, Valod Bajar Na Raja Group, Valod
383 subscribers
1,633 views
61

 Published On Oct 6, 2019

શ્રી બજાર ફળિયા ગણેશ મંડળ વાલોડ અને બજાર ફળિયા ફ્રેન્ડ્સ સર્કલ ( BFFC ગ્રુપ વાલોડ ) દ્વારા આયોજિત શ્રી બજારના રાજા સાર્વજનિક ગણેશોત્સવ વાલોડ ૨૦૧૯ નો આગમન થી લઈ ને વિસર્જન સુધીનો ફુલ વિડિયો.

વિડિયોગ્રાફી - ઈશિતા દરજી, નારાયણ સોની, આકાશ શાહ, ઝીલ શાહ.

ફોટોગ્રાફી - નારાયણ સોની, દર્શિલ શાહ.

એડીટિંગ - આકાશ શાહ.

પ્રોડ્યુસ - BFFc ગ્રુપ

સ્પેશિયલ આભાર - પ્રકાશ શાહ ( લીમડાચોક વાલોડ ), મુકેશ શર્મા ( બજાર ફળિયા વાલોડ ), જેનીશ દાંડીવાલા ( વડોદરા ), અંકુર શાહ ( બજાર ફળિયા વાલોડ ), સંકેત ભકતા ( અમેરિકા ).

આખા તેહવાર ને શાંતિ પૂર્વક સફળ બનાવવા માટે વાલોડ ગામના તમામ રેહવસીઓ તથા વાલોડ પોલીસનો ખુબ ખૂબ આભાર

બજારના રાજાની શાન એજ અમારું અભિમાન.

show more

Share/Embed