માત મોગલ ચારણી | Mat Mogal Charni | Jahal Ahir
Devbhumi Studio Devbhumi Studio
12.7K subscribers
2,378 views
695

 Published On Oct 14, 2024

Mogal Maa New Song

Title : માત મોગલ ચારણી | Mat Mogal Charni
Singer : Jahal Ahir
Lyrics : Mukesh Kandoriya 'Radhe'
Music : Jaydeep Patel
Producer : Devbhumi Studio
DOP : Mayur Lagariya , Samat Lagariya

Special Thanks - Vajshibhai Chavda ( Mogaldham Nandana ) , Abhi Luhar , Merabhai Chavda , Mogaldham Nandana Svayam Sevak Group , Nandana Village , Anand Lagariya , Ramesh Lagariya ( Devbhumi Studio ) , Govind Varotariya , Narayan Nakum

Label & Copyright : Devbhumi Studio
#mogal #mogalmaa #mogalmaanewsong #mogalmaastatus #mogaldham

LYRICS
બેઠી ભગૂડા ધામ તું ને ભીમરાણે માત તું
છો તું જ કબરાવે વળી આખા જગતની તાત તું..
છો એ જ નંદાણા પરે તુજ વાસ માં ધીંગા ધણી..,
જયકાર મોગલ તાત મોગલ માત મોગલ ચારણી... (૧)

નૈ પાર છે પરચા તણો તુજ હાજરી હંમેશ છે,
ત્રામ્બા વરણ છે વાન ને કાળાય ભમ્મર કેશ છે
ફૂંકે ભલે લખ વાયરા ઉપજે છબી તારાં તણી,
જયકાર મોગલ તાત મોગલ માત મોગલ ચારણી.. (૨)

ખરતાય કંકું હાથથી મા નોંધણી તારી દિએ,
વણમાંગતા આવી પડે તારેય થાનક જે થિએ..
તારા જ નેજા હેઠળે સુખ ખોબલે સુખકારણી,
જયકાર મોગલ તાત મોગલ માત મોગલ ચારણી..(૩)

કલિકાળ કેરો કોપ છે મા તું જ ગાડાં વારતી,
ટાઢક જગે તારા તણી મા તું જ જ્વાળા ઠારતી,
તેં વાંઝિયા મેણાં તણી ભાંગીય ભીડું તારણી,
જયકાર મોગલ તાત મોગલ માત મોગલ ચારણી..(૪)

અવિરત વહે જનમેદની શિશ ટેકવે તારા થડે,
તુજ ભેળિયે તારા શશી સૂરજ ધરા ભાત્યું ઘડે,
રાધે' કલમથી કોતરે શબ્દો જડે તારાં ભણી..
જયકાર મોગલ તાત મોગલ માત મોગલ ચારણી..(૫)

-મુકેશ કંડોરીયા 'રાધે'



If You like the video don't forget to share with others & also share your views.

આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
For More Updates Click on Link ⬇️
Instagram-  / devbhumi_st.  .
Instagram-  / mayur.aayar  
Instagram-  / samatahir_8473  
Facebook-https://www.facebook.com/mayulagariya...
Facebook-https://www.facebook.com/samat.ahi.52...
------------------------------------------------------------------------------
Contact Us:-
Email:- [email protected]
Phone:- Mayur Lagariya :+919723770178
Samat Lagariya :+919904713008

show more

Share/Embed