TET / TAT ભરતી માં જગ્યા વધારા બાબતે..
Majithiya Tejas Majithiya Tejas
2.48K subscribers
3,710 views
658

 Published On Streamed live on Sep 11, 2024

⚠️આજના મુદ્દા⤵️⬇️⤵️

જગ્યા વધારો માટેનું આવેદન:
1)કઈ કઈ જગ્યાએ આપવું?
2) લેટરપેડ
3) રુબરુ
4) મેઈલ
5) ગણેશોત્સવ દરમિયાન રચનાત્મક કાર્યક્રમના ભાગ રૂપે આવેદન
6) વિષય વાઈઝ બધાને વધુમાં વધુ લાભ મળે એ બાબતે..

🛑 કાયમી શિક્ષક ભરતી અન્વયે લાઈવ થઈએ એ પહેલા હાલ જ આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરશો..

🚨ભરતી આવી ગયા પછી,તમે શાળામાં હાજર થઈ જાઓ પછી ભલે તમે Follow નહિ કરો તો ચાલશે..
પણ હાલ કાયમી શિક્ષક ભરતીની લડતને સફળ બનાવવા માટે ટેકો આપવા માટે આટલું કરશો..🙏🙏

સાથ આપજો મિત્રો🙏🤝🙏..

🔶તેજસ મજીઠીયા🖊️📋👨‍🏫..

show more

Share/Embed