Nisha Upadhyay and Achal Maheta Ramzat - Aarkee Garba - Baroda's best Top 20 Garba of Rishabh Group
Gujarati Ramzat Gujarati Ramzat
8.75K subscribers
125,229 views
1.1K

 Published On Oct 14, 2020

Must Listen this Authentic Garba of Old Rishabh group 1989

1. આવો રબારણ હો .. હો .. મારે નિસલડે ... આજ તો ગોકુળ ગામને ગોંદરે ઝણઝણન ઘૂંઘરા બોલે.
Aavo Rabaran ... ho .. ho .. mare nishalde .. aaj to gokul gaam ne gondare .. zan zanan gungara bole

2. ચંદન તલાવડી ને વગડા ની વાત ..... રે અમે ડોલ્યા રે ડોલ્યા રે ..... અમે ખોલ્યા રે મનડા ના માન (દ્વાર) .... તાલી વગાડશે ચપટી વગાડશે રંગે રમાડશે રંગ ડોલરીયો
Chandan Talavadi ne vagada ni vaat ... re ame dolya re .. dolya re .. ame kholya re man da na maan .. tali vagadse .. chapti vagadse ... range ramadase .. rang dolariyo

3. અલબેલો મૂને અડકે રે આંખ થી ને કરવો તે કેમ રે ઉપાય
Albelo mune adke re ankh thi ne karvo te kem re upay

4. ધીરે ધીરે હાલો રે ગોરી પનઘટે મટકી ફોડી તને આ એ કાંકરી મારી રે
Dhire Dhire Halo re gori .. panghat e mataki fodi .. tane aa e kankari mari re

5. હખણા રે'જો રે ગરબે રમવા ગોરી આવે ફૂલતી ફાલતી રે ગરબે રમવા ગોરી આવે
Hakhna Rejo re Garbe Ramava gori aave .. ful ti falti re garbe ramva gori aave

6. હું તો ગઈતી મેળે ... મન મળી ગયું એની મેળે મેળામાં માં હૈયું ભરાઈને ગયું તણાઈ
Hu to gai ti mele .. man mali gayu eni mele mela ma haiyu bharai ne gayu tanai

All Credit goes to
Singer : Nisha Upadhyay Kapadia, Achal Maheta
Music : Kaushik Mistry

(Old Rishabh Group of Vadodara, Aarkee 1989)

#nishaupadhaya #nisha_garba #aarkee_garba #aarkee #rishabhgroup #achalmaheta #oldRishabhGroup #nishagarba #unitedwayof baroda #achal_nisha_garba #achalmaheta #nisha_upadhyay #aarkee_garba #maa_shakti_garba #uway_garba #Navratri #Navratri2020 #Navratri2k20 #gujarati_ramzat #ramzat #ramzat_garba #ramzat #nisha_ramzat #non_stop_garba #nonstopgarba #famousgarba #nishaa'smusic #garbaqueen #baroda'sgarbaqueen

show more

Share/Embed