Jamin 7/12 Gujarat series| જમીન વિષે જાણવા જેવુ (૭ - ૧૨)(SESSION-10)(ક્ષેત્રફળની વિગત)
Dr Rajesh Patel Mamlatdar Dr Rajesh Patel Mamlatdar
983 subscribers
500 views
36

 Published On Mar 14, 2021

FRIENDS.....
આ Jamin 7/12 Gujarat series| જમીન વિષે જાણવા જેવુ (૭ - ૧૨)ની સીરીઝના session 10 ma....
7-12માં નોંઘેલ ક્ષેત્રફળની ટુંકી અને મહત્વની સમજણ આ વિડીયોમાં આપેલ છે.જે તમને મદદરૂ૫ નીવડશે તેવી મને આશા છે.

વઘુમાં,નીચે મુજબની અનુક્રમણિકા મુજબ ૭-૧૨ના વિવિઘ સેશનસ કે જે મારી ચેનલમાં અ૫લોડ કરેલ છે.જેને ૫ણ જોઇને તમારા જરૂરીયાતમંદ મિત્રોને મોકલવા વિનંતી છે...

SESSION 1 - PRASTAVNA
SESSION 2 - LOOK OF 7/12
SESSION 3- SURVEY NUMBER
SESSION 4- KHATA NUMBER
SESSION 5- SATTA PRAKAR (NAVI SHARAT)
SESSION 6- SATTA PRAKAR (ગણોતઘારા કલમ ૪૩ પ્રતિબંઘિત સત્તા પ્રકારની જમીન)
SESSION 7- SATTA PRAKAR(૭૩ એએની જમીન)(ભુદાન હેઠળની)(જુની શરતની)(સરકારી ૫ડતર)(બીનખેતી)
SESSION 8 - BOJA AND OTHER RIGHTS DETAIL (બોજા/બીજા હકકની વિગત)
SESSION 9 - KABJEDAR NI VIGAT(OWNERSHIP DETAIL)
SESSION 10 - ક્ષેત્રફળની વિગત

DISCLAIMER - ALL INFORMATION IS PROVIDE FOR EDUCATIONAL PURPOSE ONLY

Thanking you..

Dr Rajesh Patel

show more

Share/Embed