Gujarat Rain: ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ કેવો રહેશે, હવામાન વિભાગની આગાહી શું છે?
BBC News Gujarati BBC News Gujarati
1.23M subscribers
74,199 views
3.1K

 Published On Sep 6, 2024

#gujaratweather #weatherupdates #monsoon2024 #rainupdate #rainupdates

ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તો હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે, હવામાન વિભાગની આગાહી આ વિશે શું છે એની વિગતવાર ચર્ચા અને નકશાની મદદથી સરળભાષામાં સમજણ માટે જુઓ બીબીસી ગુજરાતીનો આ વીડિયો.

અહેવાલ - દીપક ચુડાસમા

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો
https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

show more

Share/Embed