સતી ડારલદે અને ખીમડીયા કોટવાળ નો ઈતિહાસ || રાવત રણસી નો પ્રસંગ 🚩| Ramdev Katha
RAMDEV PIR SEVA ASHRAM RAJKOT RAMDEV PIR SEVA ASHRAM RAJKOT
7.76K subscribers
70,079 views
340

 Published On May 30, 2024

સતી ડારલદે અને ખીમડીયા કોટવાળ નો ઈતિહાસ || રાવત રણસી નો પ્રસંગ 🚩| Ramdev Katha


STORY
આ કથામાં ઢેલડીનગર નો રાજા જે હાલ નું મોરબી ગામ છે ત્યાં નો રાજા રાવત રણસી અધર્મી અને દુષ્ટ હતો એ ગામમાં ખીમડીયો કોટવાળ અને તેની પત્ની સતી ડારલદે પણ રહેતા ખીમડીયો રામદેવ પીર નો ભક્ત હતો એક વખત અષાઢી બીજ ના પરમ દિવસે ખીમડા ને ઘરે પાટોત્સવ ઉજવાય રહ્યો હોય છે ભજન સત્સંગ સાથે રામાપીર નો આરાધ કરતા ઘણા સાધુ સંતો આવ્યા હોય છે તે સમયે બધા ને પીવા માટે પાણી ની અછત થાસે એવું માનીને ડારલદે પાડોશણ સાથે કૂવે પાણી ભરવા જાય છે રાજા રાવત રણસી માણેકચોકમાં પનિહારીઓ ની રાહ જોઈ ઉભો હતો એવામાં પાણી ભરીને આવતા દારલદે નાં રૂપને જોઈને ચકીત થઈ જાય છે અને સતી ડારલદે નાં સાડી નો છેડો પકડે છે તેથી નુગરા એ છેડો પકડ્યો એટલે ડારલદે એજ માણેકચોકમાં જીવતા સમાધી લેવાનું કહે છે આ પાપનાં કારણે રણસી અપંગ બને છે ભૈરવ કોટવાળ ને બોલાવી બધાં મહાધર્મ નાં સાધુ સંતો ધર્મધુવનધરો ને વાયક નાં બિડા મોકલ્યા વાયક મળતા દૂર દૂર ઘણા સાધુ સંતો આવ્યા વંથલી થી દેવાયત પંડિત દેવળદે આવે છે મેવાળ થી રૂપાદે માલદે કચ્છ થી સતી તોરલ સાસતિયો સધિર આવ્યા પછી ખીમડીયો કોટવાળ સમાધિ ખોદે છે રણુજા થી રામદેવ પીર પણ આવી પહોંચ્યા હતા હવે પાટ પૂજા વિધિ શરૂ કરી ભજન ભાવે સર્વે ગત ગંગા અલખધણી નો આરાધ કરીને જુના ભજન સત્સંગ દેશી ભજન રામાપીર ની આરતી રામાપીર ના ભજન સત્સંગ માં ચારેય દિશા ગુંજી ઉઠી પાટોત્સવ ની પુર્ણાહુતી કરી સતી ડારલદે જીવતા સમાધી લે છે

ગુજરાતી જ્ઞાન સાથે ભજન
રામાપીર ના પાટ ભજન તથા આરતી થાય
ડારલદે ની સમાધિ નો પ્રસંગ
દારલદે તથા ખીમળીયો કોટવાળ
રામદેવપીર ના પરમ ભક્ત ઘણા મહાધર્મ થઈ ગયા
Gujarati satsang
Gujarati varta
Dharmik itihas gujarati varta
Jay Ramapir

   • રૂપાદે - માલદે નો ઈતિહાસ | સતિ રૂપાદે...  
   • રામાપીર ના ચોવીસ ફરમાન 🚩| રામદેવપીર ક...  

Ramdev pir seva ashram Rajkot

sitaram 🙏🚩

#ડારલદે_નો_ઈતિહાસ #ramdev #satsang #dharmikvarta

show more

Share/Embed