વધાવી પ્રાથમિક શાળા વાર્ષિકોત્સવ " નવરસ કાર્યક્રમ "
VADHAVI PRA SHALA VADHAVI PRA SHALA
250 subscribers
491 views
35

 Published On Feb 27, 2024

શ્રી વધાવી પ્રાથમિક શાળાને 95 વર્ષ પૂર્ણ થતા તારીખ:- ૦૫/૦૨/૨૦૨૪ ના રોજ શાળા સ્થાપના દિનની ઉજવણી શાળા પરિવાર દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી.
જેમાં બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો. જેની થીમ છે "નવરસ".
આ કાર્યક્રમ અંતર્ગત બાળકોએ જીવનના નવરસ હાસ્ય,સૌંદર્ય, ભયાનક, અદ્ભુત,વીર, કરુણ,રૌદ્ર,શાંત અને વાત્સલ્ય રસ વિશે પ્રસ્તુતિ કરી અને સ્ટેજ પર આ બધા રસો આબેહૂબ પ્રસ્તુત કર્યા.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી,TPO શ્રી,પે સેન્ટર ના આચાર્યશ્રી, સી.આર.સી.,જીગ્નેશભાઈ મહેતા,ગામ લોકો અને અન્ય મહેમાનો એ પધારી કાર્યક્રમને દીપાવ્યો.
દરેકે આ કાર્યક્રમને નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા તેમજ કાર્યક્રમને બિરદાવ્યો.
આ રીતે કાર્યક્રમ સફળ રહ્યો.

show more

Share/Embed